Open in app

દાલ મખની સાથે સાતપુડા.

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  2 people
Jhanvi Chandwani10th Aug 2018

SATPUDA ના વિશે

Ingredients to make SATPUDA in gujarati

  • ઘઉં નો લોટ ૨ વાટકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • અજમો થોડુ
  • પાણી

How to make SATPUDA in gujarati

  1. ઘઉં નાં લોટમાં મીઠું અજમો નાખી બાંધી લો
  2. તેનાં ૭ નાની નાની લુઇ બનાવી
  3. નાની રોટલી બનાવી
  4. એક બીજાં ની ઉપર ઘી ચોપડી ૭ રોટલી લગાડવી
  5. ધીરે હલકા હાથે વેલી તવા પર પરાઠા ની જેમ સેકવૂ

Reviews for SATPUDA in gujarati (0)

No reviews yet.

Recipes similar to SATPUDA in gujarati

  • દાલ મખની

    2 likes
  • પંચમેલ દાલ સાથે બેસન ની રોટલી

    5 likes