Open in app

ભરવા કરેલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  5 people
Jhanvi Chandwani10th Aug 2018

BHARVA karela ના વિશે

Ingredients to make BHARVA karela in gujarati

  • કરેલા. ૫
  • બેસન. ૧ વાટકી
  • મીઠું. સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર. ૧/૨ ચમચો
  • આમચૂર પાવડર ૧/૨ ચમચો
  • ગરમ મસાલો. થોડું
  • હળદર ૧/૨ ચમચો
  • શકકર ૧ ચમચો કોથમીર
  • તેલ

How to make BHARVA karela in gujarati

  1. કરેલાં ને છીલી ને વચે કાપ આપો
  2. બેસન મા બધાં મસાલા નાખવા
  3. તેલ નો મોડ નાખવો
  4. કરેલા મા બેસન ભરી કુકર મા તેલ નાખી કરેલા મૂકી ૧ સીટી લગાડવી
  5. વચમાં કરેલા ને કુકર થી ઉપર નીચે કરવું તેથી કરેલા જલે નહીં

Reviews for BHARVA karela in gujarati (0)

No reviews yet.

Recipes similar to BHARVA karela in gujarati

  • ભરવા દૂધી

    4 likes
  • ચટપટા કરેલા

    2 likes
  • ક્રિસ્પી કરેલા

    2 likes
  • ડુંગરી કરેલા નું શાક

    1 likes