કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / ભરવા કરેલા

Photo of BHARVA karela by Jhanvi Chandwani at BetterButter
274
2
0(0)
0

ભરવા કરેલા

Aug-10-2018
Jhanvi Chandwani
10 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ભરવા કરેલા રેસીપી વિશે

કરેલા ડાયાબિટીસ લોકો માટે ફાયદામંદ હોય છે

રેસીપી ટૈગ

  • વેજ
  • બાફવું
  • મુખ્ય વાનગી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. કરેલા. ૫
  2. બેસન. ૧ વાટકી
  3. મીઠું. સ્વાદ પ્રમાણે
  4. લાલ મિર્ચી પાવડર. ૧/૨ ચમચો
  5. આમચૂર પાવડર ૧/૨ ચમચો
  6. ગરમ મસાલો. થોડું
  7. હળદર ૧/૨ ચમચો
  8. શકકર ૧ ચમચો કોથમીર
  9. તેલ

સૂચનાઓ

  1. કરેલાં ને છીલી ને વચે કાપ આપો
  2. બેસન મા બધાં મસાલા નાખવા
  3. તેલ નો મોડ નાખવો
  4. કરેલા મા બેસન ભરી કુકર મા તેલ નાખી કરેલા મૂકી ૧ સીટી લગાડવી
  5. વચમાં કરેલા ને કુકર થી ઉપર નીચે કરવું તેથી કરેલા જલે નહીં

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર