ચુરમા લાડુ | Churma Ladoo Recipe in Gujarati

ના દ્વારા Lipti Ladani  |  10th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Churma Ladoo by Lipti Ladani at BetterButter
ચુરમા લાડુby Lipti Ladani
 • તૈયારીનો સમય

  30

  મીની
 • બનાવવાનો સમય

  10

  મીની
 • પીરસવું

  3

  લોકો

0

0

ચુરમા લાડુ

ચુરમા લાડુ Ingredients to make ( Ingredients to make Churma Ladoo Recipe in Gujarati )

 • ૧.ધવ નો કરકરો લોટ ૨ બાઉલ
 • ૨.ગોળ ૧૦૦ ગ્રામ
 • ૩.ધી.૧૫૦ગ્રામ
 • તેલ તડવા માટે
 • કાજુ, બદામ, કિસમિસ ૫૦ગ્રામ
 • પાણી

How to make ચુરમા લાડુ

 1. ૧. સૌ પ્રથમ કાથરોટ માં લોટ લઈ તેમાં તેલ નુ મોણ દો પછી હુંફાળા પાણી થી લોટ બાંધો
 2. ૨.ત્યાર પછી એ લોટ ના નાના મુઠીયા વાડો પછી એક. પેન માં તેલ ગરમ થવા મુકો ગરમ થાય પછી એમાં મુઠીયા નાખી ધીમે તાપે તડી લો ગોલ્દન બ્રાઉન થાય ત્યાં સુધી પછી કાઠી ઠંડા થવા દો
 3. ૩.ઠંડા થાય પછી મીક્ષર મા કરકરો ભુકો થાય તેવું પીસી લો
 4. ૪.હવે એક કડાઈમાં ધી અને ગોળ લઈ ગરમ થવા મુકો પાઈ આવી જાય એટલે નીચે ઉતારી તેમાં ભુક્કો એડ કરો અને સાથે ડ્રાયફ્રુટસ પણ એડ કરી સરખુ મીક્ષ કરી લાડવા વાડી કોપરું અથવા મગજ તરી ના બી થી ગાર્નિશ કરવા

My Tip:

એલચી ,જાયફળ પણ એડ કરી શકાય

Reviews for Churma Ladoo Recipe in Gujarati (0)