હોમ પેજ / રેસિપી / મેથીના થેપલા

Photo of Methi Thepala by Lipti Ladani at BetterButter
1318
5
0.0(0)
0

મેથીના થેપલા

Aug-10-2018
Lipti Ladani
10 મિનિટ
તૈયારી નો સમય
2 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથીના થેપલા રેસીપી વિશે

આ એક ગુજરાતી નાસ્તા માં ખવાતી લોકપ્રિય ડીશ છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેકેલું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ઘઉં નો લોટ ૧ બાઉલ
  2. મેથી સમારેલી ૧ વાટકો
  3. લસણ ૫ કળી
  4. ટામેટાં ૨ નંગ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. હળદર ૧/૨ ચમચી
  7. આખુ જીરું ૧/૨ ટી.સપૂન
  8. લાલ મરચું પાવડર ૧/૨ચમચી
  9. ધાણા જીરુ પાવડર ૧/૨ ચમચી
  10. તેલ ૨ + ૨
  11. પાણી જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક કાથરોટ માં લોટ લઈ તેમાં મેથી,મીઠું, હળદર,જીરું, ધાણાજીરુ, લાલ.મરચું પાવડર, લસણ ની પેસ્ટ,ટામેટાં પ્યૂરી, તેલ આ બધું ઉમેરી લોટ બાધો
  2. હવે એ લોટ માં થી લુવો લઈ ને કોરા લોટ માં ડીપ કરી ને રોટલી ની જેમ વણો રોટલી કરતાં થોડા જાડું વણો.
  3. હવે નોનસ્ટિક તવા ને ગેસ પર મુકી ગરમ થાય એટલે તેલ લગાવી થેપલાં ને બન્ને બાજુ સરસ શેકી લો. ગરમ ગરમ પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર