Open in app

મેથીના થેપલા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  2 min
પીરસવું  2 people
Lipti Ladani10th Aug 2018

Methi Thepala ના વિશે

Ingredients to make Methi Thepala in gujarati

  • ઘઉં નો લોટ ૧ બાઉલ
  • મેથી સમારેલી ૧ વાટકો
  • લસણ ૫ કળી
  • ટામેટાં ૨ નંગ
  • મીઠું સ્વાદ અનુસાર
  • હળદર ૧/૨ ચમચી
  • આખુ જીરું ૧/૨ ટી.સપૂન
  • લાલ મરચું પાવડર ૧/૨ચમચી
  • ધાણા જીરુ પાવડર ૧/૨ ચમચી
  • તેલ ૨ + ૨
  • પાણી જરૂર મુજબ

How to make Methi Thepala in gujarati

  1. એક કાથરોટ માં લોટ લઈ તેમાં મેથી,મીઠું, હળદર,જીરું, ધાણાજીરુ, લાલ.મરચું પાવડર, લસણ ની પેસ્ટ,ટામેટાં પ્યૂરી, તેલ આ બધું ઉમેરી લોટ બાધો
  2. હવે એ લોટ માં થી લુવો લઈ ને કોરા લોટ માં ડીપ કરી ને રોટલી ની જેમ વણો રોટલી કરતાં થોડા જાડું વણો.
  3. હવે નોનસ્ટિક તવા ને ગેસ પર મુકી ગરમ થાય એટલે તેલ લગાવી થેપલાં ને બન્ને બાજુ સરસ શેકી લો. ગરમ ગરમ પીરસો.

Reviews for Methi Thepala in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Thepala in gujarati

  • થેપલા

    2 likes
  • થેપલા

    1 likes
  • ચટણી થેપલા

    1 likes
  • બેસન થેપલા

    1 likes
  • થેપલા ભાજી

    0 likes
  • થેપલા ટાર્ટ

    9 likes