હોમ પેજ / રેસિપી / ઢોકળા અને ટોમેટો કેચપ

Photo of Dhokla &ketchup by Naina Bhojak at BetterButter
258
1
0.0(0)
0

ઢોકળા અને ટોમેટો કેચપ

Aug-10-2018
Naina Bhojak
35 મિનિટ
તૈયારી નો સમય
25 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઢોકળા અને ટોમેટો કેચપ રેસીપી વિશે

આ ડીશ સૌની પ્રિય વાનગી છે જે દરેક ના ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન બે કપ
  2. સોજી અડધો કપ
  3. ખાટી છાશ કે દહીં દોઢ કપ
  4. મિઠું સ્વાદ અનુસાર
  5. આદુ લસણ લીલા મરચાં ની પેસ્ટ
  6. હળદર ટી સ્પૂન
  7. ઇનો એક સ્પૂન
  8. તેલ વઘાર માટે
  9. રાઈ અને હિંગ
  10. આખા લાલ મરચાં
  11. ટોમેટો કેચપ સાથે ખાવા માટે.

સૂચનાઓ

  1. એક બાઉલ માં બેસન સોજી ને છાશ તજી પલાળી રાખો
  2. ૨૦મિનિટ પછી એમ લસણ આદુ અને મરચાં નાખો
  3. મીઠું નાખી સારી રીતે હલાવી લો
  4. હવે હળદર અને હિંગ પણ ઉમેરી હલાવી લો
  5. ઢોકળા કુકર માં નીચે 5 ગ્લાસ પાણી ની સાથે
  6. લીંબુના ફૂલ નાખી ગરમ કરવા મુકો
  7. થાળી માં તેલ લગાવી ગરમ થવા દો
  8. હવે ઢોકળા ના ખીરા માં ઇનો નાખી હળવેથી ફીણી લો
  9. હવે ગરમ થયેલ થાળી માં મિશ્રણ રેડી દો
  10. ૨૫મિનિટ માં ઢોકળા તૈયાર થઈ જશે
  11. ૧૫મિનિટ ઠંડા થવા દઈ કાપી ને તેલ માં
  12. રાઈ હિંગ આખા લાલ મરચાં નાખી વઘાર કરો
  13. ઢોકળા ને વધારતી વખતે દમાં તલ નાખો
  14. પછી ટોમેટો કેચપ સાથે ઢોકળા નો સ્વાદ લો
  15. તો તૈયાર છે ઢોકળા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર