Open in app

ઢોકળા અને ટોમેટો કેચપ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  35 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  5 people
Naina Bhojak10th Aug 2018

Dhokla &ketchup ના વિશે

Ingredients to make Dhokla &ketchup in gujarati

  • બેસન બે કપ
  • સોજી અડધો કપ
  • ખાટી છાશ કે દહીં દોઢ કપ
  • મિઠું સ્વાદ અનુસાર
  • આદુ લસણ લીલા મરચાં ની પેસ્ટ
  • હળદર ટી સ્પૂન
  • ઇનો એક સ્પૂન
  • તેલ વઘાર માટે
  • રાઈ અને હિંગ
  • આખા લાલ મરચાં
  • ટોમેટો કેચપ સાથે ખાવા માટે.

How to make Dhokla &ketchup in gujarati

  1. એક બાઉલ માં બેસન સોજી ને છાશ તજી પલાળી રાખો
  2. ૨૦મિનિટ પછી એમ લસણ આદુ અને મરચાં નાખો
  3. મીઠું નાખી સારી રીતે હલાવી લો
  4. હવે હળદર અને હિંગ પણ ઉમેરી હલાવી લો
  5. ઢોકળા કુકર માં નીચે 5 ગ્લાસ પાણી ની સાથે
  6. લીંબુના ફૂલ નાખી ગરમ કરવા મુકો
  7. થાળી માં તેલ લગાવી ગરમ થવા દો
  8. હવે ઢોકળા ના ખીરા માં ઇનો નાખી હળવેથી ફીણી લો
  9. હવે ગરમ થયેલ થાળી માં મિશ્રણ રેડી દો
  10. ૨૫મિનિટ માં ઢોકળા તૈયાર થઈ જશે
  11. ૧૫મિનિટ ઠંડા થવા દઈ કાપી ને તેલ માં
  12. રાઈ હિંગ આખા લાલ મરચાં નાખી વઘાર કરો
  13. ઢોકળા ને વધારતી વખતે દમાં તલ નાખો
  14. પછી ટોમેટો કેચપ સાથે ઢોકળા નો સ્વાદ લો
  15. તો તૈયાર છે ઢોકળા.

Reviews for Dhokla &ketchup in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dhokla &ketchup in gujarati

  • પાલક અને ફણગાવેલ મગ ના ઢોકળા

    2 likes