ઘઉંના લોટ ની બનાના બ્રેડ | Wheat Flour Banana Bread Recipe in Gujarati

ના દ્વારા Dr.Kamal Thakkar  |  10th Aug 2018  |  
0 ત્યાંથી 0 ફરી થી જુવો રેટ કરો
 • Photo of Wheat Flour Banana Bread by Dr.Kamal Thakkar at BetterButter
ઘઉંના લોટ ની બનાના બ્રેડby Dr.Kamal Thakkar
 • તૈયારીનો સમય

  10

  મીની
 • બનાવવાનો સમય

  25

  મીની
 • પીરસવું

  10

  લોકો

2

0

ઘઉંના લોટ ની બનાના બ્રેડ

ઘઉંના લોટ ની બનાના બ્રેડ Ingredients to make ( Ingredients to make Wheat Flour Banana Bread Recipe in Gujarati )

 • ઘઉં નો લોટ ૧ & ૧/૨ કપ
 • પાકા કેળા ૨-૩
 • ખાંડ ૧/૨ કપ
 • ઓલિવ ઓઇલ/કોઈ પણ તેલ જેમાં સુગંધ ના હોય ૧/૨ કપ
 • બેકિંગ પાવડર ૧ & ૧/૨ ટી સ્પૂન
 • બેકિંગ સોડા ૧/૨ ટી સ્પૂન
 • ચોકો ચિપ્સ ૨ ટેબલ સ્પૂન
 • દૂધ જરૂર પ્રમાણે
 • વેનીલા એસ્સેન્સ ૧ ટી સ્પૂન

How to make ઘઉંના લોટ ની બનાના બ્રેડ

 1. પહેલા કેળા ને મેષ કરી લો.પછી એમા ખાંડ ઉમેરીને સરખું મિક્સ કરો.ખાંડ ઓગળી જાય ત્યાં સુધી.
 2. હવે તેલ અને એસેન્સ ઉમેરીને હલાવો.
 3. ઘઉં નો લોટ,બેકિંગ પાવડર અને સોડા ચારણી થી ચાળી લો.
 4. અને કેળા ના મિશ્રણ માં ઉમેરો.
 5. જરૂર પડે તો દૂધ ઉમેરો અને ઘાટું બેટર બનાવો.
 6. એક ગ્રીસ કરેલા બેકિંગ ટીન માં રેડો અને ઉપર ચોકલેટ ચિપ્સ ભભરાવો.
 7. પહેલા થી ગરમ કરેલા ઓવેન માં ૧૮૦ ડિગ્રી પર બેક કરો.
 8. ટૂથપિક નાખીને ચેક કરો જો ટૂથપિક ક્લીન બહાર આવે તો આપણી બનાના બ્રેડ તૈયાર છે.
 9. થોડી ઠંડી થાય એટલે પ્લેટ માં કાઢો અને એકદમ ઠંડી થઈ જાય એટલે ટુકડા કરીને પીરસો.આ બ્રેડ એકદમ નરમ અને મુલાયમ બને છે એટલે નાના મોટા બધાનેજ ભાવે.

Reviews for Wheat Flour Banana Bread Recipe in Gujarati (0)