Open in app

સ્વીટ વ્હીટ મઠરી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni10th Aug 2018

Sweet wheat mathri ના વિશે

Ingredients to make Sweet wheat mathri in gujarati

  • ૨ કપ ઘંઉનો લોટ (ઝીણો)
  • ૨ કપ ખાંડ
  • ૧ કપ પાણી
  • ૨ ચમચી સફેદ તલ
  • ૧/૪ કપ ચોખ્ખુ ઘી (મોણ માટે)
  • ૪ કપ ચોખ્ખુ ઘી અથવા વેજીટેબલ આેઈલ (તળવા માટે)
  • ગુલાબની પાખંડીઆો, પીસ્તાની કતરણ (સજાવા માટે)

How to make Sweet wheat mathri in gujarati

  1. ૧)સૌથી પહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ ,તલ અને ધી નું મુઠ્ઠી વળે એટલુ મોણ ઉમેરી પાણીથી થોડો કઠણ લોટ બાંધો. ૫ મિનિટ માટે લોટને ઢાંકીને રેસ્ટ માટે મૂકો.
  2. ૨)ચાશની માટે અેક કઢાઈ માં ખાંડ અને પાણી ઉમેરી ગેસ પર ગરમ કરવા મૂકો.૩ તારની ચાશની થાય ત્યારે ગેસ બંધ કરી દો.
  3. ૩)એક કઢાઈમાં ધી અથવા તેલ ગરમ કરવા મૂકો. બાંધેલા લોટમાંથી નાના લૂઆ કરી તેમાંથી જાડી પૂરી (મઠરી) વણી ગરમ તેલમાં ગોલ્ડન બા્ઉન રંગની ધીમી આંચે (ડીપ ફા્ય)તળી લો.
  4. ૪)તળેલી પૂરી(મઠરી) ને ચાશનીમાં નાખી દો.૫ મિનિટ ચાશનીમાં રહેવા દો.હવે ચાશનીમાંથી પૂરી (મઠરી) કાઢીને ડીશમાં સવૅ કરો.ત
  5. ૫)તૈયાર છે સ્વીટ વ્હીટ મઠરી .

Reviews for Sweet wheat mathri in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sweet wheat mathri in gujarati

  • મીઠી મઠરી

    7 likes
  • પીઝા મઠરી

    6 likes
  • પીઝા મઠરી

    2 likes
  • સ્વીટ મઠરી

    8 likes
  • મેથી મઠરી.

    0 likes
  • ફ્લાવર મઠરી

    4 likes