હોમ પેજ / રેસિપી / ઘઉં ના લોટ ની કેક

Photo of Wheat flour Cake by Rani Soni at BetterButter
558
3
0.0(0)
0

ઘઉં ના લોટ ની કેક

Aug-10-2018
Rani Soni
5 મિનિટ
તૈયારી નો સમય
5 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉં ના લોટ ની કેક રેસીપી વિશે

ઘઉંનો લોટ માંથી બનાવેલ આ ટેસ્ટી કેક તમે સરળતાથી ઘરે કોઈ પણ તકલીફ વગર બનાવી શકો છો. જે ખૂબ જ સ્વાદિષ્ટ છે, કે જે ઘર માં દરેક ને ભાવશે

રેસીપી ટૈગ

  • ઈંડા વિનાનું
  • આસાન
  • બાળકો માટે વાનગીઓ
  • માઈક્રોવેવિંગ
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 1 કપ ઘઉંનો લોટ
  2. 3 ચમચી કોકો પાઉડર
  3. 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  4. 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ
  5. 2 ચમચી તેલ
  6. 1/2 ચમચી વિનેગર
  7. 1/2 કપ દૂધ
  8. 1 કપ દળેલી ખાંડ
  9. 2 ચેરી

સૂચનાઓ

  1. ઘઉંનો લોટ, કોકો પાઉડર,બેકિંગ સોડા ને ચાળી લો
  2. હવે તેમાં દળેલી ખાંડ,વિનેગર,તેલ, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  3. તેલ લગાવેલ માઇક્રોવેવ સલામત બાઉલ માં મિશ્રણ ને 5 મિનિટ માટે માઇક્રોવેવ કરો
  4. ટૂથપીકથી તપાસો જો તે સ્વચ્છ નિકળે તો કેક તૈયાર છે
  5. કેક સંપૂર્ણપણે ઠંડી હોય ત્યારે તમારી પસંદગીની રીત થી આઈસિંગ કરો
  6. ચેરી લગાઈ સજાવટ કરો અને પિરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર