Open in app

ઘઉં ના લોટ ની કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Rani Soni10th Aug 2018

Wheat flour Cake ના વિશે

Ingredients to make Wheat flour Cake in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • 3 ચમચી કોકો પાઉડર
  • 1/2 નાની ચમચી બેકિંગ સોડા
  • 1/2 નાની ચમચી વેનીલા એસેન્સ
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી વિનેગર
  • 1/2 કપ દૂધ
  • 1 કપ દળેલી ખાંડ
  • 2 ચેરી

How to make Wheat flour Cake in gujarati

  1. ઘઉંનો લોટ, કોકો પાઉડર,બેકિંગ સોડા ને ચાળી લો
  2. હવે તેમાં દળેલી ખાંડ,વિનેગર,તેલ, વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરો ગાંઠ વિના નું મિશ્રણ બનાવો
  3. તેલ લગાવેલ માઇક્રોવેવ સલામત બાઉલ માં મિશ્રણ ને 5 મિનિટ માટે માઇક્રોવેવ કરો
  4. ટૂથપીકથી તપાસો જો તે સ્વચ્છ નિકળે તો કેક તૈયાર છે
  5. કેક સંપૂર્ણપણે ઠંડી હોય ત્યારે તમારી પસંદગીની રીત થી આઈસિંગ કરો
  6. ચેરી લગાઈ સજાવટ કરો અને પિરસો

Reviews for Wheat flour Cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour Cake in gujarati

  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes
  • ઘઉં ના લોટ નો શીરો

    1 likes
  • ઘઉં ના લોટ ની કુકીઝ

    6 likes
  • ઘઉં ના લોટ ની બ્રેડ

    2 likes