Open in app

મન્ચુરિયન

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Jhanvi Chandwani10th Aug 2018

Manchurian ના વિશે

Ingredients to make Manchurian in gujarati

  • ઘઉં નો લોટ
  • દુધી ૧ નાની
  • ડુંગળી ૨ નંગ
  • સિમલા મિર્ચ. ૨ નંગ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સોયા સોસ 2 ચમચી
  • ગ્રીન ચીલી સોસ 2 ચમચી
  • ટામેટા નો સોસ 2 ચમચી
  • લસણ 5-6 કલી
  • આદું 1 ટુકડો
  • લીલા મરચા 4અને કોથમીર
  • તેલ તળવા માટે

How to make Manchurian in gujarati

  1. દુધી, ૧ ડુંગળી, ૧ શિમલા મિર્ચ ને છીણી કરવા
  2. ત્તેમા ઘઉં નો લોટ નાખો (તેટલું લોટ નાખવાનું મન્ચુરિયન નાં બેટર જેવું લાગે )
  3. તેમાં મીઠું ,લસણ આદું મરચા ની પેસ્ટ નાખો
  4. સોયા સોસ, ચીલી સોસ ૧ -૧ ઢકકન જેટલું નાખવું
  5. મન્ચુરિયન ની જેમ તેલ મા ડીપ ફ્રાય કરવા
  6. ગ્રેવી માટે....-
  7. કડાઈ મા તેલ નાખી તેમાં લસણ આદું મરચા ની પેસ્ટ નાખવું
  8. ડુંગળી, શિમલા મિર્ચ ની લાંબી કટિંગ કરી પેસ્ટ મા નાખો
  9. મીઠું, સોયા સોસ, ચીલી સોસ, ટામેટા નો સોસ, નાખી મન્ચુરિયન નાખવા...
  10. થોડી વાર પછી પ્લેટ મા મુકી કોથમીર થી સજાવો....

Reviews for Manchurian in gujarati (0)

No reviews yet.

Recipes similar to Manchurian in gujarati

  • ચિકન મન્ચુરિયન

    388 likes
  • ગોબી મન્ચુરિયન

    164 likes