હોમ પેજ / રેસિપી / મન્ચુરિયન

Photo of Manchurian by Jhanvi Chandwani at BetterButter
719
3
0.0(0)
0

મન્ચુરિયન

Aug-10-2018
Jhanvi Chandwani
15 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મન્ચુરિયન રેસીપી વિશે

બાળકો ની મનપસંદ ચાઈનીઝ ડીશ... ઘઉં નાં લોટ માં ઇન્ડિયન સ્ટાઈલ

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • ચાઇનીઝ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉં નો લોટ
  2. દુધી ૧ નાની
  3. ડુંગળી ૨ નંગ
  4. સિમલા મિર્ચ. ૨ નંગ
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. સોયા સોસ 2 ચમચી
  7. ગ્રીન ચીલી સોસ 2 ચમચી
  8. ટામેટા નો સોસ 2 ચમચી
  9. લસણ 5-6 કલી
  10. આદું 1 ટુકડો
  11. લીલા મરચા 4અને કોથમીર
  12. તેલ તળવા માટે

સૂચનાઓ

  1. દુધી, ૧ ડુંગળી, ૧ શિમલા મિર્ચ ને છીણી કરવા
  2. ત્તેમા ઘઉં નો લોટ નાખો (તેટલું લોટ નાખવાનું મન્ચુરિયન નાં બેટર જેવું લાગે )
  3. તેમાં મીઠું ,લસણ આદું મરચા ની પેસ્ટ નાખો
  4. સોયા સોસ, ચીલી સોસ ૧ -૧ ઢકકન જેટલું નાખવું
  5. મન્ચુરિયન ની જેમ તેલ મા ડીપ ફ્રાય કરવા
  6. ગ્રેવી માટે....-
  7. કડાઈ મા તેલ નાખી તેમાં લસણ આદું મરચા ની પેસ્ટ નાખવું
  8. ડુંગળી, શિમલા મિર્ચ ની લાંબી કટિંગ કરી પેસ્ટ મા નાખો
  9. મીઠું, સોયા સોસ, ચીલી સોસ, ટામેટા નો સોસ, નાખી મન્ચુરિયન નાખવા...
  10. થોડી વાર પછી પ્લેટ મા મુકી કોથમીર થી સજાવો....

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર