હોમ પેજ / રેસિપી / મોહનથાલ

Photo of Mohanthal by Jhanvi Chandwani at BetterButter
426
3
0.0(0)
0

મોહનથાલ

Aug-10-2018
Jhanvi Chandwani
5 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મોહનથાલ રેસીપી વિશે

મીઠાઈ મા પ્રખ્યાત ...

રેસીપી ટૈગ

  • દિવાળી
  • ભારતીય
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. બેસન ૧ વાટકી
  2. ઘી ૧ થી ૧/૨વાટકી
  3. ઈલાયચી જાયફળ જાવત્રી નો પાવડર અડદો ચમચો
  4. દૂધ અડદી વાટકી
  5. શકકર ૧ વાટકી
  6. ખસ ખસ 1 ચમચી
  7. પિસ્તા ની કતલ 1/2 ચમચી

સૂચનાઓ

  1. ઘી મા બેસન નાખી ધીમા આંચે સેકવૂ
  2. પછી ઈલાયચી વાળો પાવડર નાખવું
  3. વચ્ચ મા થોડુ થોડુ દૂધ નખવતા જવું
  4. બીજા કડાઈ મા એક તાર વાડી ચાસણી તૈયાર કરવી
  5. બેસન બ્રાઉન થઈ જાય તેમાં ગરમ ગરમ1ચાસણી નાખવી
  6. ગુમાવતાં રહેવું. જ્યાર સુધી ઘી નાં દેખાય
  7. ઘી દેખાય એટલે તેને પ્લેટ મા ફેલાવી દેવું
  8. કાપા પાડી ખસ ખસ પિસ્તા ની કતરલ થી સજાવૂ..

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર