Open in app

મોહનથાલ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani10th Aug 2018

Mohanthal ના વિશે

Ingredients to make Mohanthal in gujarati

  • બેસન ૧ વાટકી
  • ઘી ૧ થી ૧/૨વાટકી
  • ઈલાયચી જાયફળ જાવત્રી નો પાવડર અડદો ચમચો
  • દૂધ અડદી વાટકી
  • શકકર ૧ વાટકી
  • ખસ ખસ 1 ચમચી
  • પિસ્તા ની કતલ 1/2 ચમચી

How to make Mohanthal in gujarati

  1. ઘી મા બેસન નાખી ધીમા આંચે સેકવૂ
  2. પછી ઈલાયચી વાળો પાવડર નાખવું
  3. વચ્ચ મા થોડુ થોડુ દૂધ નખવતા જવું
  4. બીજા કડાઈ મા એક તાર વાડી ચાસણી તૈયાર કરવી
  5. બેસન બ્રાઉન થઈ જાય તેમાં ગરમ ગરમ1ચાસણી નાખવી
  6. ગુમાવતાં રહેવું. જ્યાર સુધી ઘી નાં દેખાય
  7. ઘી દેખાય એટલે તેને પ્લેટ મા ફેલાવી દેવું
  8. કાપા પાડી ખસ ખસ પિસ્તા ની કતરલ થી સજાવૂ..

Reviews for Mohanthal in gujarati (0)

No reviews yet.

Recipes similar to Mohanthal in gujarati

  • મોહનથાલ

    4 likes
  • મોહનથાલ

    0 likes