Open in app

વ્હીટ કોકો શેડેડ કુકીસ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Harsha Israni11th Aug 2018

Wheat Coco shaded cookies ના વિશે

Ingredients to make Wheat Coco shaded cookies in gujarati

  • ૨ કપ ઘંઉનો લોટ
  • ૧ કપ દળેલી ખાંડ
  • ૧ કપ ચોખ્ખુ ઘી/ બટર/ વનસ્પતિ ઘી
  • ૧ ચમચી વેનિલા એસેન્સ /ચોકલેટ એસેન્સ
  • ૨ ટેબલસ્પૂન કોકો પાવડર

How to make Wheat Coco shaded cookies in gujarati

  1. એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ,વેનિલા એસેન્સ ,દળેલી ખાંડ મીકસ કરી ઘી અથવા બટર વડે કઠણ લોટ બાંધો. તેમાંથી બે સરખા ભાગ કરી અેક ભાગમાં કોકો પાવડર ઉમેરી હાથથી મીકસ કરો.
  2. બન્ને લોટમાંથી નાના નાના લૂઆ બનાવી બન્ને ને હાથથી ગોળ ગોળ ફેરવીને મીકસ કરી પેડા જેવો શેપ આપો.
  3. હવે, ૧૮૦ં સે. કનવેશન મોડ પર પિ્હિટ ઓવન માં ઘી થી ગી્સ કરેલી એલ્યુમિનિયમ ડીશ પર ૨૦- ૨૫ મિનિટ માટે બેક કરો.
  4. તૈયાર છે વ્હીટ કોકો શેડેડ કુકીસ.

Reviews for Wheat Coco shaded cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Coco shaded cookies in gujarati

  • વ્હીટ વોલ્નટ કોકો બા્ઉનીસ

    2 likes