હોમ પેજ / રેસિપી / વ્હીટ કોકો શેડેડ કુકીસ

Photo of Wheat Coco shaded cookies by Harsha Israni at BetterButter
0
3
0(0)
0

વ્હીટ કોકો શેડેડ કુકીસ

Aug-11-2018
Harsha Israni
5 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

વ્હીટ કોકો શેડેડ કુકીસ રેસીપી વિશે

આ કુકીસ ઘંઉના લોટમાંથી બનેલા હેલ્ધી કુકીસ છે.જે નાના મોટા બધાને ભાવે છે.બાળકોને લંચ બોક્સમાં આપી શકાય છે.

રેસીપી ટૈગ

 • વેજ
 • આસાન
 • હરરોજ/ દરરોજ
 • માઈક્રોવેવિંગ
 • સ્નેક્સ
 • હાઈ ફાઈબર

સામગ્રી સર્વિંગ: 4

 1. ૨ કપ ઘંઉનો લોટ
 2. ૧ કપ દળેલી ખાંડ
 3. ૧ કપ ચોખ્ખુ ઘી/ બટર/ વનસ્પતિ ઘી
 4. ૧ ચમચી વેનિલા એસેન્સ /ચોકલેટ એસેન્સ
 5. ૨ ટેબલસ્પૂન કોકો પાવડર

સૂચનાઓ

 1. એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ,વેનિલા એસેન્સ ,દળેલી ખાંડ મીકસ કરી ઘી અથવા બટર વડે કઠણ લોટ બાંધો. તેમાંથી બે સરખા ભાગ કરી અેક ભાગમાં કોકો પાવડર ઉમેરી હાથથી મીકસ કરો.
 2. બન્ને લોટમાંથી નાના નાના લૂઆ બનાવી બન્ને ને હાથથી ગોળ ગોળ ફેરવીને મીકસ કરી પેડા જેવો શેપ આપો.
 3. હવે, ૧૮૦ં સે. કનવેશન મોડ પર પિ્હિટ ઓવન માં ઘી થી ગી્સ કરેલી એલ્યુમિનિયમ ડીશ પર ૨૦- ૨૫ મિનિટ માટે બેક કરો.
 4. તૈયાર છે વ્હીટ કોકો શેડેડ કુકીસ.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર