Open in app

Malpuaa

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  250 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  5 people
nehal patel11th Aug 2018

Malpuaa ના વિશે

Ingredients to make Malpuaa in gujarati

  • ઘઉ નો જીણો લોટ 1 વાટકી
  • ગોળ 1 વાટકી
  • દૂધ 3 વાટકી
  • બદામ, પિસ્તા, ઈલાયચી પાવડર જોઈતાં પરમાણે
  • ઘી 5 ચમચા તળવા માં ટે

How to make Malpuaa in gujarati

  1. ઘઉ ના લોટમાં ગોળ, દૂધ નાખી મીકસ કરવૂ. ઢાંકી ને 4 કલાક લેવાદેવા. પછી તેને નોનસ્ટિક પેન માં ઘી માં ખીરું ગોળ ચમચા થી મૂકીને તળવા. ચીપીયા થી નીતારી ને કાઢી લેવા. તરતજ ઉપર બદામ, પીસ્તા, ઈલાયચી પાવડરને ભભરાવો. ગરમ ગરમ પીરસો...

Reviews for Malpuaa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Malpuaa in gujarati

  • ચોકલેટી માલપુઆ.

    1 likes