હોમ પેજ / રેસિપી / Malpuaa

Photo of Malpuaa by nehal patel at BetterButter
0
1
0(0)
0

Malpuaa

Aug-11-2018
nehal patel
250 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

Malpuaa રેસીપી વિશે

Sweat ne tasty

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • ગુજરાત
  • તળવું
  • સાથે ની સામગ્રી
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. ઘઉ નો જીણો લોટ 1 વાટકી
  2. ગોળ 1 વાટકી
  3. દૂધ 3 વાટકી
  4. બદામ, પિસ્તા, ઈલાયચી પાવડર જોઈતાં પરમાણે
  5. ઘી 5 ચમચા તળવા માં ટે

સૂચનાઓ

  1. ઘઉ ના લોટમાં ગોળ, દૂધ નાખી મીકસ કરવૂ. ઢાંકી ને 4 કલાક લેવાદેવા. પછી તેને નોનસ્ટિક પેન માં ઘી માં ખીરું ગોળ ચમચા થી મૂકીને તળવા. ચીપીયા થી નીતારી ને કાઢી લેવા. તરતજ ઉપર બદામ, પીસ્તા, ઈલાયચી પાવડરને ભભરાવો. ગરમ ગરમ પીરસો...

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર