Open in app

ઘઉંના લોટના રબડી માલપુવા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Jhanvi Chandwani11th Aug 2018

Rabdi Malpuve ના વિશે

Ingredients to make Rabdi Malpuve in gujarati

  • ઘઉંનો લોટ ૧ વાટકી
  • ખાંડ ૧ વાટકી
  • ઈલાયચી ૧/૨ ચમચી
  • કેસર 3-4
  • દૂધ મલાઈ વાળુ ૧-૨ વાટકી
  • ઘી તળવા માટે
  • પાણી જરૂરત મુજબ

How to make Rabdi Malpuve in gujarati

  1. મલાઈ વાળા દૂધ ને ઉકાળી ને રબડી જેવું બનાવું. વધારે ગળ્યું નહીં કરવાનું.
  2. હવે દૂધ ના મિશ્રણ માં તેમાં લોટ નાખી માલપુવા જેવું બેટર બનાવો.
  3. તવા મા ઘીં નાખી માલપુવા બનાવો.
  4. બીજી બાજુ ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવો.
  5. ચાસણી માં ઈલાયચી અને કેસર નાખો.
  6. ચાસણી થોડી ઠંડી કરી તેમાં માલપુવા નાખી દેવા.
  7. ૨ મિનીટ પછી પ્લેટ મા મુકી ઉપર બદામ પિસ્તા ની કતરણ થી સજાવો.

Reviews for Rabdi Malpuve in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rabdi Malpuve in gujarati

  • ઘઉંના લોટના કુકીઝ

    2 likes