હોમ પેજ / રેસિપી / ઘઉંના લોટના રબડી માલપુવા

Photo of Rabdi Malpuve by Jhanvi Chandwani at BetterButter
899
4
0.0(0)
0

ઘઉંના લોટના રબડી માલપુવા

Aug-11-2018
Jhanvi Chandwani
2 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

ઘઉંના લોટના રબડી માલપુવા રેસીપી વિશે

હરિયાળી અમાવસ ના દિવસે બનાવમાં આવતી સ્વીટ ડીશ.ભગવાન નાં ભોગ માટે બનાવવામાં આવે છે ખુશી નાં દિવસે બનાવમાં આવે છે

રેસીપી ટૈગ

  • તહેવાર ની મઝા
  • વેજ
  • સામાન્ય
  • તહેવાર
  • મધ્ય પ્રદેશ
  • પેન ફ્રાય
  • ડેઝર્ટ

સામગ્રી સર્વિંગ: 4

  1. ઘઉંનો લોટ ૧ વાટકી
  2. ખાંડ ૧ વાટકી
  3. ઈલાયચી ૧/૨ ચમચી
  4. કેસર 3-4
  5. દૂધ મલાઈ વાળુ ૧-૨ વાટકી
  6. ઘી તળવા માટે
  7. પાણી જરૂરત મુજબ

સૂચનાઓ

  1. મલાઈ વાળા દૂધ ને ઉકાળી ને રબડી જેવું બનાવું. વધારે ગળ્યું નહીં કરવાનું.
  2. હવે દૂધ ના મિશ્રણ માં તેમાં લોટ નાખી માલપુવા જેવું બેટર બનાવો.
  3. તવા મા ઘીં નાખી માલપુવા બનાવો.
  4. બીજી બાજુ ખાંડ અને પાણી મિક્સ કરી ચાસણી બનાવો.
  5. ચાસણી માં ઈલાયચી અને કેસર નાખો.
  6. ચાસણી થોડી ઠંડી કરી તેમાં માલપુવા નાખી દેવા.
  7. ૨ મિનીટ પછી પ્લેટ મા મુકી ઉપર બદામ પિસ્તા ની કતરણ થી સજાવો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર