Open in app

ઘઉંના લોટ ના ઢોસા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  4 people
Hetal Sevalia11th Aug 2018

Wheat flour dosa ના વિશે

Ingredients to make Wheat flour dosa in gujarati

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1/2 કપ ચોખા નો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ચપટી બેકિંગ સોડા
  • છાશ જરૂર મુજબ
  • 1/2 ચમચી લીંબુનો રસ

How to make Wheat flour dosa in gujarati

  1. સૌપ્રથમ એક બાઉલમાં બંને લોટ,મીઠું, ઉમેરી છાશ થી ઢોસા જેવું ખીરું તૈયાર કરો.
  2. હવે તેમાં સોડા અને લીબુનો રસ ઉમેરી ઢાંકી ને 5 મિનિટ રાખો
  3. હવે ઢોસા ઉતારી ચટણી અને શાક સાથે સવૅ કરો.

Reviews for Wheat flour dosa in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat flour dosa in gujarati

  • ચણાના લોટ ના ખમણ

    0 likes
  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉંના લોટ ની ચકરી

    1 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    4 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes