હોમ પેજ / રેસિપી / રસીયા મુઠીયા

Photo of Rasiya dhokla by Lipti Ladani at BetterButter
809
2
0.0(0)
0

રસીયા મુઠીયા

Aug-11-2018
Lipti Ladani
15 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રસીયા મુઠીયા રેસીપી વિશે

આ એક ગુજરાતી ડીશ છે

રેસીપી ટૈગ

  • વેજ
  • સામાન્ય
  • બીજા
  • ગુજરાત
  • પ્રેશર કુક
  • મૂળભૂત વાનગીઓ
  • શાકાહારી

સામગ્રી સર્વિંગ: 4

  1. ધવ નો કરકરો લોટ એક બાઉલ
  2. ૨ ચમચી ચણાનો લોટ
  3. ૨ ચમચી બાજરાનો લોટ
  4. એક વાટકી છીનેલી દુધી
  5. અડધી વાટકી લીલી મેથી
  6. એક ડુંગળી
  7. ૫ કડી લસણ
  8. ૨ ચપટી સોડા
  9. લીમ્બુ ૨ચમચી
  10. ૧/૨હડદર
  11. ૧/૨લાલ મરચું પાવડર
  12. ૧ ચમચી ધાનાજીરુ પાવડર
  13. આદું મરચાં પેસ્ટ ૧ ચમચી
  14. છાસ ૨ ગ્લાસ
  15. ખાડ ૧ચમચી
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. પાણી
  18. તેલ
  19. મીઠો લીંબડો
  20. લીલાધાના

સૂચનાઓ

  1. ૧. એક કાથરોટ માં બધા લોટ મીક્ષ કરો ત્યાર બાદ છીનેલી દુધી, મેથી, આદું મરચાં પેસ્ટ,અડધું લસણ ચોપ કરેલ, અંડધી ડુંગળી ચોપ કરેલ,હડદર,લાલ મરચું પાવડર, ધાનાજીરુ પાવડર, મીઠું, સોડિ,લીમ્બુ, તેલ ,બધું સરખૉ મીક્ષ કરી, પાણી થી લોટ બાંધો,
  2. ૨.હવે ગેસ ઉપર કુકર માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાય,જીરું, હિંગ,મીઠો લીંબડો લસણ,ડુંગળી, હડદર,બધું બરાબર સાતળી લો પછી છાસ ઉમેરો ગેસ ધીમે રાખી ૨ ગ્લાસ પાણી ઉમેરો, હવે મીઠું ,ખાડ,નાખી ધીમે ધીમે ઉકાળો, વઘાર ઉકડવા માંડે એટલે લોટ માંથી નાના નાના ઢોકળા વાળી કુકર મા એડ કરી બધા, ઉપર સીટી કાઢી ઢાકણ ઢાંકી ૨૦ મીનીટ સાવ ધીમા તાપે ચઢાવા દો
  3. ૩.ચઢી જાય પછી એને ડીશ માં લઈ ઉપર ધાણા નાખી ગરમાગરમ જ સર્વ કરવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર