Open in app

રસીયા મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  4 people
Lipti Ladani11th Aug 2018

Rasiya dhokla ના વિશે

Ingredients to make Rasiya dhokla in gujarati

  • ધવ નો કરકરો લોટ એક બાઉલ
  • ૨ ચમચી ચણાનો લોટ
  • ૨ ચમચી બાજરાનો લોટ
  • એક વાટકી છીનેલી દુધી
  • અડધી વાટકી લીલી મેથી
  • એક ડુંગળી
  • ૫ કડી લસણ
  • ૨ ચપટી સોડા
  • લીમ્બુ ૨ચમચી
  • ૧/૨હડદર
  • ૧/૨લાલ મરચું પાવડર
  • ૧ ચમચી ધાનાજીરુ પાવડર
  • આદું મરચાં પેસ્ટ ૧ ચમચી
  • છાસ ૨ ગ્લાસ
  • ખાડ ૧ચમચી
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી
  • તેલ
  • મીઠો લીંબડો
  • લીલાધાના

How to make Rasiya dhokla in gujarati

  1. ૧. એક કાથરોટ માં બધા લોટ મીક્ષ કરો ત્યાર બાદ છીનેલી દુધી, મેથી, આદું મરચાં પેસ્ટ,અડધું લસણ ચોપ કરેલ, અંડધી ડુંગળી ચોપ કરેલ,હડદર,લાલ મરચું પાવડર, ધાનાજીરુ પાવડર, મીઠું, સોડિ,લીમ્બુ, તેલ ,બધું સરખૉ મીક્ષ કરી, પાણી થી લોટ બાંધો,
  2. ૨.હવે ગેસ ઉપર કુકર માં તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાય,જીરું, હિંગ,મીઠો લીંબડો લસણ,ડુંગળી, હડદર,બધું બરાબર સાતળી લો પછી છાસ ઉમેરો ગેસ ધીમે રાખી ૨ ગ્લાસ પાણી ઉમેરો, હવે મીઠું ,ખાડ,નાખી ધીમે ધીમે ઉકાળો, વઘાર ઉકડવા માંડે એટલે લોટ માંથી નાના નાના ઢોકળા વાળી કુકર મા એડ કરી બધા, ઉપર સીટી કાઢી ઢાકણ ઢાંકી ૨૦ મીનીટ સાવ ધીમા તાપે ચઢાવા દો
  3. ૩.ચઢી જાય પછી એને ડીશ માં લઈ ઉપર ધાણા નાખી ગરમાગરમ જ સર્વ કરવા

Reviews for Rasiya dhokla in gujarati (0)

No reviews yet.

Recipes similar to Rasiya dhokla in gujarati

  • મુઠીયા

    0 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધી મુઠીયા

    1 likes
  • મુઠીયા ઢોકળાં

    1 likes
  • દૂધી ના મુઠીયા

    5 likes