હોમ પેજ / રેસિપી / દાળભાત ના મુઠીયા

Photo of Dal rice muthiya .(leftover re.) by Naina Bhojak at BetterButter
756
2
0.0(0)
0

દાળભાત ના મુઠીયા

Aug-11-2018
Naina Bhojak
20 મિનિટ
તૈયારી નો સમય
30 મિનિટ
રાંધવાનો સમય
5 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

દાળભાત ના મુઠીયા રેસીપી વિશે

તુવેર ની દાળ(વધેલી) અને દરેક ઘર માં થોડા ભાત તો વધતા જ હોય છે તો આજે એમાંથી બનતી નવીન વાનગી મુઠીયા બનાવીશું.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • બાફવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 5

  1. વધેલા દાળઅને ભાત .બે થઈ ને એક બાઉલ
  2. ઘઉં નો જાડો લોટ (ભઈડણ) ૧-૧/૨બાઉલ
  3. લસણ આદુ અને માર્ચ વાટેલા એક ટેબલસ્પૂન
  4. દહીં બે ટેબલસ્પૂન
  5. લાલ મરચું પાવડર ટી સ્પૂન
  6. હળદર અડધી ટી સ્પૂન
  7. ખાંડ ટી સ્પૂન
  8. અજમો અડધી ટી સ્પૂન
  9. તેલ મોણ માટે ટેબલસ્પૂન
  10. તેલ બે ટેબલસ્પૂન વઘાર માટે
  11. રાઈ એક સ્પૂન
  12. હિંગ અડધી ટી સ્પૂન
  13. સફેદ તલ એક સ્પૂન
  14. આખા લાલ મરચાં બે નંગ વઘાર માટે.

સૂચનાઓ

  1. દાળ અને ભાત માં ખપે એટલો ઘઉં નો જાડો
  2. લોટ લેવો એમ બફ મસાલા સ્વાદ પ્રમાણે મીઠું
  3. અને સદુ લસણ મરચા વાટેલા ખાંડ દહીં તેલ અજમો
  4. બધું નાંખી મુઠીયા નો સોફ્ટ લોટ બાંધી ને મુઠીયા બનાવો
  5. ઢોકળા કુકર માં નીચે પાણી નાખી એની ડીશ ને
  6. તેલ લગાવી બફ મુઠીયા મૂકી દો
  7. ૨૫ થી ૩૦ મિનિટ વરાળ માં બફાવા દો
  8. ત્યારબાદ ૧૫મિનિટ માટે બેન્ડ ગેસ માં જ સિજવા દો
  9. પવહહી મુઠીયા ને કાપી ને તેલ માં રાઈ માર્ચ સને હિંગ તથા યલ નો વઘાર કરી લો
  10. લાલ અને લીલી ચટણી સાથે આ મુઠીયા નો સ્વાદ માણો.
  11. તો તૈયાર છે દાળ ભાત ના સોફ્ટ મુઠીયા.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર