Open in app

દાળભાત ના મુઠીયા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Naina Bhojak11th Aug 2018

Dal rice muthiya .(leftover re.) ના વિશે

Ingredients to make Dal rice muthiya .(leftover re.) in gujarati

  • વધેલા દાળઅને ભાત .બે થઈ ને એક બાઉલ
  • ઘઉં નો જાડો લોટ (ભઈડણ) ૧-૧/૨બાઉલ
  • લસણ આદુ અને માર્ચ વાટેલા એક ટેબલસ્પૂન
  • દહીં બે ટેબલસ્પૂન
  • લાલ મરચું પાવડર ટી સ્પૂન
  • હળદર અડધી ટી સ્પૂન
  • ખાંડ ટી સ્પૂન
  • અજમો અડધી ટી સ્પૂન
  • તેલ મોણ માટે ટેબલસ્પૂન
  • તેલ બે ટેબલસ્પૂન વઘાર માટે
  • રાઈ એક સ્પૂન
  • હિંગ અડધી ટી સ્પૂન
  • સફેદ તલ એક સ્પૂન
  • આખા લાલ મરચાં બે નંગ વઘાર માટે.

How to make Dal rice muthiya .(leftover re.) in gujarati

  1. દાળ અને ભાત માં ખપે એટલો ઘઉં નો જાડો
  2. લોટ લેવો એમ બફ મસાલા સ્વાદ પ્રમાણે મીઠું
  3. અને સદુ લસણ મરચા વાટેલા ખાંડ દહીં તેલ અજમો
  4. બધું નાંખી મુઠીયા નો સોફ્ટ લોટ બાંધી ને મુઠીયા બનાવો
  5. ઢોકળા કુકર માં નીચે પાણી નાખી એની ડીશ ને
  6. તેલ લગાવી બફ મુઠીયા મૂકી દો
  7. ૨૫ થી ૩૦ મિનિટ વરાળ માં બફાવા દો
  8. ત્યારબાદ ૧૫મિનિટ માટે બેન્ડ ગેસ માં જ સિજવા દો
  9. પવહહી મુઠીયા ને કાપી ને તેલ માં રાઈ માર્ચ સને હિંગ તથા યલ નો વઘાર કરી લો
  10. લાલ અને લીલી ચટણી સાથે આ મુઠીયા નો સ્વાદ માણો.
  11. તો તૈયાર છે દાળ ભાત ના સોફ્ટ મુઠીયા.

Reviews for Dal rice muthiya .(leftover re.) in gujarati (0)

No reviews yet.

Recipes similar to Dal rice muthiya .(leftover re.) in gujarati

  • મુઠીયા

    0 likes
  • સુજી ના વડા

    6 likes
  • મેથી મુઠીયા

    3 likes
  • દૂધ ના લાડુ

    4 likes
  • રવા ના લાડુ

    4 likes
  • બેસન ના અપમ

    3 likes