Open in app

હોલ વ્હીટ ચોકો ચિપ્સ કુકીઝ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  40 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  4 people
Hetal Sevalia11th Aug 2018

Whole wheat choco chips cookies ના વિશે

Ingredients to make Whole wheat choco chips cookies in gujarati

  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 કપ મેલ્ટેડ બટર
  • 1 કપ દળેલી ખાડ
  • 1/2 ટી.સ્પૂન વેનિલા એસન્સ
  • 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  • 1 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  • 1/4 ટી.સ્પૂન બેકિંગ સોડા
  • 1/4 ટી.સ્પૂન મીઠું( સફેદ માખણ વાપરો ત્યારે)
  • 1/2 કપ ચોકો ચિપ્સ

How to make Whole wheat choco chips cookies in gujarati

  1. એક બાઉલમાં બટર,સુગર,એસન્સ મિક્સ કરો.
  2. પછી તેમાં લોટ,સોડા, બેકિંગ પાવડર, ચોકલેટ ચિપ્સ ,કોકો પાવડર ઉમેરો.
  3. હવે બધું બરાબર મિક્ષ કરી લોટ બાંધો. હલકા હાથ થી ફક્ત ભેગું જ કરો.મસળવુ નહીં.
  4. તેને 2 ભાગ માં ડીવાઈડ કરી બટર પેપર માં રેપ કરી 30 થી 40 મિનિટ ફ્રીજમાં મૂકો.
  5. ફ્રીજમાં થી કાઢી થોડા જાડા પીસ પાડી લો.
  6. બેકિગ ટ્રે પર બટર પેપર અથવા એલ્યુમિનિયમ ફોઈલ પર લગાવી કુકીઝ ગોઠવી લો.
  7. પ્રિહિટેડ ઓવનમાં 180 ડિગ્રી એ 15 મિનિટ માટે બેક કરી લો.ઠંડા પડે એટલે ચા,દૂધ,અથવા કોફી સાથે સવૅ કરો.

Reviews for Whole wheat choco chips cookies in gujarati (0)

No reviews yet.

Recipes similar to Whole wheat choco chips cookies in gujarati