હોમ પેજ / રેસિપી / હોલ વ્હીટ ચોકો ચિપ્સ કુકીઝ

Photo of Whole wheat choco chips cookies by Hetal Sevalia at BetterButter
440
2
0.0(0)
0

હોલ વ્હીટ ચોકો ચિપ્સ કુકીઝ

Aug-11-2018
Hetal Sevalia
40 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

હોલ વ્હીટ ચોકો ચિપ્સ કુકીઝ રેસીપી વિશે

ઘર ના બનેલા હેલ્ધી કુકીઝ.

રેસીપી ટૈગ

  • વેજ
  • બાળકો માટે વાનગીઓ
  • બેકિંગ
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ઘઉંનો લોટ
  2. 1 કપ મેલ્ટેડ બટર
  3. 1 કપ દળેલી ખાડ
  4. 1/2 ટી.સ્પૂન વેનિલા એસન્સ
  5. 1 ટેબલ સ્પૂન કોકો પાવડર
  6. 1 ટી.સ્પૂન બેકિંગ પાવડર
  7. 1/4 ટી.સ્પૂન બેકિંગ સોડા
  8. 1/4 ટી.સ્પૂન મીઠું( સફેદ માખણ વાપરો ત્યારે)
  9. 1/2 કપ ચોકો ચિપ્સ

સૂચનાઓ

  1. એક બાઉલમાં બટર,સુગર,એસન્સ મિક્સ કરો.
  2. પછી તેમાં લોટ,સોડા, બેકિંગ પાવડર, ચોકલેટ ચિપ્સ ,કોકો પાવડર ઉમેરો.
  3. હવે બધું બરાબર મિક્ષ કરી લોટ બાંધો. હલકા હાથ થી ફક્ત ભેગું જ કરો.મસળવુ નહીં.
  4. તેને 2 ભાગ માં ડીવાઈડ કરી બટર પેપર માં રેપ કરી 30 થી 40 મિનિટ ફ્રીજમાં મૂકો.
  5. ફ્રીજમાં થી કાઢી થોડા જાડા પીસ પાડી લો.
  6. બેકિગ ટ્રે પર બટર પેપર અથવા એલ્યુમિનિયમ ફોઈલ પર લગાવી કુકીઝ ગોઠવી લો.
  7. પ્રિહિટેડ ઓવનમાં 180 ડિગ્રી એ 15 મિનિટ માટે બેક કરી લો.ઠંડા પડે એટલે ચા,દૂધ,અથવા કોફી સાથે સવૅ કરો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર