Open in app

પાલક ના પરોઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  30 min
બનાવવાનો સમય  35 min
પીરસવું  4 people
nehal patel11th Aug 2018

Spinach paratha ના વિશે

Ingredients to make Spinach paratha in gujarati

  • લોટ બાંધવા માટે
  • ઘઉ નો લોટ 2વાટકા
  • મીઠું જોઇતા પરમાને
  • તે લ 2ચમચી મોન માટે
  • લીલા ધાના ની પેસ્ટ200grm
  • પુરણ બનાવા માટે
  • પાલક500grm( ઉકાળી ને પેસ્ટ કરવી)
  • બટાકા500grm(બાફીને ચૂરો કરવો)
  • કાદા 2નંગ(જીણા કાપવા)
  • કેપસીકમ1નંગ(જીણા કાપીને)
  • આદુ 1 મોટો ટુકડો(પેસ્ટ)
  • લસણ6કળી(પેસ્ટ)
  • લીલા મરચા(12નંગ)પેસ્ટ
  • કિચન કિંગ મસાલો 2 ચમચી
  • ગરમમસાલો 1ચમચી
  • ચાટમસાલો 2 ચમચી
  • મીઠું ટેસ્ટ પરમાણે
  • તે લ 2ચમચી
  • બટર પરાઠા શેકવા

How to make Spinach paratha in gujarati

  1. એક તાસ મા ઘઉ નો લોટ લેવો. તેમા મીઠું ,તેલ નાખી ધાણા ની પેસ્ટ થી લોટ બાધી રેવાદેવો સટફિનગ માટે એક પેન મા તતેલ લેવુ તેમા આદુ,મરચાં, લસણ ની પેસ્ટ નાખીને કાનદા નાખીને સાતળવા. પાલક ની પેસ્ટ નાખવી બધા મસાલા કરવા પછી બાફેલા બટાકા એડ કરી મીકસ કરવા પરોઠા વણી ને એક બાજુ સટફિનગ લગાવી બીજી બાજુ થી દબાવી તવી પર બટર થી શેકવા પીરસવા

Reviews for Spinach paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Spinach paratha in gujarati

  • પાલક ચાટ

    4 likes
  • પાલક કઢી

    1 likes
  • પાલક પનીર

    914 likes
  • પાલક પનીર

    11 likes
  • પાલક પનીર

    4 likes
  • આલૂ પરોઠા

    2 likes