હોમ પેજ / રેસિપી / પાલક ના પરોઠા

Photo of Spinach paratha by nehal patel at BetterButter
715
2
0.0(0)
0

પાલક ના પરોઠા

Aug-11-2018
nehal patel
30 મિનિટ
તૈયારી નો સમય
35 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

પાલક ના પરોઠા રેસીપી વિશે

પાલક,ધાના કિડસ નથી ખાતા આ વાનગી ખાસ ખાસે

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • શેલો ફ્રાય
  • પીસવું
  • બાફવું
  • સાંતળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. લોટ બાંધવા માટે
  2. ઘઉ નો લોટ 2વાટકા
  3. મીઠું જોઇતા પરમાને
  4. તે લ 2ચમચી મોન માટે
  5. લીલા ધાના ની પેસ્ટ200grm
  6. પુરણ બનાવા માટે
  7. પાલક500grm( ઉકાળી ને પેસ્ટ કરવી)
  8. બટાકા500grm(બાફીને ચૂરો કરવો)
  9. કાદા 2નંગ(જીણા કાપવા)
  10. કેપસીકમ1નંગ(જીણા કાપીને)
  11. આદુ 1 મોટો ટુકડો(પેસ્ટ)
  12. લસણ6કળી(પેસ્ટ)
  13. લીલા મરચા(12નંગ)પેસ્ટ
  14. કિચન કિંગ મસાલો 2 ચમચી
  15. ગરમમસાલો 1ચમચી
  16. ચાટમસાલો 2 ચમચી
  17. મીઠું ટેસ્ટ પરમાણે
  18. તે લ 2ચમચી
  19. બટર પરાઠા શેકવા

સૂચનાઓ

  1. એક તાસ મા ઘઉ નો લોટ લેવો. તેમા મીઠું ,તેલ નાખી ધાણા ની પેસ્ટ થી લોટ બાધી રેવાદેવો સટફિનગ માટે એક પેન મા તતેલ લેવુ તેમા આદુ,મરચાં, લસણ ની પેસ્ટ નાખીને કાનદા નાખીને સાતળવા. પાલક ની પેસ્ટ નાખવી બધા મસાલા કરવા પછી બાફેલા બટાકા એડ કરી મીકસ કરવા પરોઠા વણી ને એક બાજુ સટફિનગ લગાવી બીજી બાજુ થી દબાવી તવી પર બટર થી શેકવા પીરસવા

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર