Open in app

સિંધી કોકી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Rani Soni11th Aug 2018

Sindhi Koki ના વિશે

Ingredients to make Sindhi Koki in gujarati

  • 2 કપ ઘઉં નો લોટ
  • 1/2 કપ સમારેલી ડુંગળી
  • 2 ચમચી સમારેલી કોથમીર
  • 1 ચમચી લીલા મરચાં સમારેલ
  • 1 /2 ચમચી જીરું
  • 1 ચમચી અનાર દાણા પાવડર
  • 3 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • શેકવા માટે 2 ચમચી ઘી

How to make Sindhi Koki in gujarati

  1. અેક બાઉલ માં બધી સામગ્રી મિકસ કરો.
  2. પૂરતા પાણીનો ઉપયોગ કરીને મિડીયમ કણક બાંધો.
  3. 6 સમાન ભાગમાં કણકને વિભાજીત કરો.
  4. લૂઆ ને વણી ને કાંટા ચમચી નો ઉપયોગ કરીને તેના માં કાણા પાડો.
  5. નોનસ્ટીક તવા ને ગરમ કરો.
  6. કોકી ને ધીમી જ્યોત પર ઘીનો ઉપયોગ કરીને બન્ને બાજુઓથી શેકી લો .
  7. ગરમ ગરમ પિરસો.

Reviews for Sindhi Koki in gujarati (0)

No reviews yet.

Recipes similar to Sindhi Koki in gujarati

  • સિંધી કઢી

    2 likes
  • સિંધી કઢી

    1 likes
  • સિંધી કઢી

    2 likes
  • સિંધી સાટા

    12 likes
  • સિંધી કોકી

    6 likes
  • સિંધી ખોરાક

    2 likes