Open in app

બુંદી ડેઝર્ટ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  0 min
પીરસવું  3 people
Dimpal Patel11th Aug 2018

Boondi dessert ના વિશે

Ingredients to make Boondi dessert in gujarati

  • **બુંદી માટેની સામગ્રી :
  • ચણાનો લોટ - ૧ કપ
  • પાણી - ૧/૨ કપ
  • હૂંફાળું ઘી - ૧ મોટી ચમચી
  • **ચાસણી માટેની સામગ્રી :
  • ખાંડ - ૧ કપ
  • પાણી - ૧ કપ
  • કેસર ના તાંતણા - ૫ થી ૬
  • એલચીનો પાવડર - ૧/૪ નાની ચમચી
  • **બીજી સામગ્રી :
  • ઘી તળવા માટે
  • કાપેલી બદામ સજાવવા માટે
  • **બુંદી ડેઝર્ટ માટેની સામગ્રી :
  • બુંદી - ૧ કપ
  • વહીપ્પેડ ક્રીમ - ૧ કપ
  • બાસુંદી - ૧/૪ કપ
  • **સજાવવા માટે :
  • ચોકલેટ બુંદી ના લાડુ
  • ચોકલેટ ના ટુકડા

How to make Boondi dessert in gujarati

  1. **બુંદી માટેની રીત :
  2. એક પેણીમાં પાણી અને ખાંડ લઇ ઉકાળવા મૂકવું. ૫ - ૭ મિનિટ થવા દેવું. એક તાર ની ચાસણી બનાવવી.
  3. એક વાસણ માં ચણાનો લોટ , હૂંફાળું ઘી અને પાણી ઉમેરી લીસુ ખીરું બનાવવું.
  4. બીજી પેણીમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘી ગરમ થાય પછી બુંદી ના જારા થી તેમાં બુંદી પાળી દેવી.
  5. ગરમ ચાસણી માં બુંદી નાંખી ને ૫ થી ૭ મિનિટ રહેવા દેવું. કાપેલી બદામ પણ તેમાં ઉમેરી દેવી.
  6. **બુંદી ડેઝર્ટ ની રીત :
  7. એક બાઉલમાં વહીપ્પેડ ક્રીમ અને બાસુંદી મિક્સ કરવી.
  8. એક ગ્લાસ માં પહેલા બુંદી પાથરવી. તેની ઉપર બાસુંદી નું મિશ્રણ પાથરવું. ફરી આ જ પ્રમાણે બીજા પડ કરવા.
  9. ચોકલેટ ના ટુકડા , વહીપ્પેડ ક્રીમ અને ચોકલેટ - બુંદીના લાડુથી સજાવવું.

Reviews for Boondi dessert in gujarati (0)

No reviews yet.

Recipes similar to Boondi dessert in gujarati

  • બુંદી

    7 likes
  • બુંદી

    0 likes
  • ગળી બુંદી

    0 likes
  • મીઠી બુંદી

    0 likes
  • યમ્મી બુંદી.

    2 likes
  • બુંદી ના લાડુ

    1 likes