Open in app

પિઝા પરાઠા...

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  5 min
પીરસવું  3 people
Jhanvi Chandwani11th Aug 2018

Pizza paratha ના વિશે

Ingredients to make Pizza paratha in gujarati

  • ઘઉં નો લોટ. ૧ થી ૧/૨ વાટકી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મિર્ચી પાવડર ૧/૨ ચમચો
  • ચાટ મસાલો સ્વાદ પ્રમાણે
  • દુધી. નાનો ટુકડો
  • ડુંગળી. ૧ નંગ
  • શિમલા મિર્ચ. ૧
  • ટામેટા. ૧ નંગ
  • કોથમીર
  • ઓરેગના થોડો
  • પિઝા સોસ 3 ચમચી
  • ચીઝ 3

How to make Pizza paratha in gujarati

  1. ઘઉં નાં લોટ મા મીઠું મિર્ચી પાવડર નાખી બાંધી લેવું
  2. દુધી, ડુંગળી, શિમલા મિર્ચ ને છીણી કરી તેમાંનું પાણીનીચોવી લેવું. પછી તેમાં ટામેટા નાં નાના ટુકડા કરી મસાલો બનાવો.... મસાલા માં મીઠું, મિર્ચી પાવડર, ચાટ મસાલો નાખવો..
  3. લોટ માંથી 2 લુઆ બનાવી 2 રોટલી તૈયાર કરવી
  4. એક રોટલી ની ઉપર પિઝા સોસ લગાડી તેની ઉપર મસાલો ફેલાવી ઓરેગના નાખી પિઝા ની જેમ ચીઝ છીણી કરી નાખવું
  5. બીજી રોટલી આની ઉપર રાખી પેક કરી લેવું
  6. તવા મા ઘી થી પરાઠા ની જેમ શેકી લેવું....

Reviews for Pizza paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Pizza paratha in gujarati

  • દેશી પિઝા

    3 likes
  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • ઓટ્સ પિઝા

    0 likes
  • બ્રેડ પિઝા

    9 likes