Open in app

મોતીચૂર લડડ઼ુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  2 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  5 people
Jhanvi Chandwani11th Aug 2018

Motichur laddu ના વિશે

Ingredients to make Motichur laddu in gujarati

  • બેસન. ૧ વાટકી
  • શકકર. ૨વાટકી
  • પાણી 1 કપ
  • ઈલાયચી પાવડર અડદી ચમચી
  • કેસર 3-4
  • ઓરેન્જ રેડ ફૂડ કલર ચુંટકિ
  • ઘી તળવા માટે
  • બદામ 5-6

How to make Motichur laddu in gujarati

  1. બેસન મા ફૂડ કલર અને પાણી નાખી પતલું ખીરું બનાવું ( બુંદી માટે )
  2. કડાઈ મા ઘી નાખી ગરમ થાય પછી બેસન ની બુંદી બનાવી..
  3. બીજા તરફ એક તાર વાડી ચાસણી બનાવી... ચાસણી મા શકકર, પાણી, ઈલાયચી, અને કેસર નાખવી
  4. બુંદી બની જાય પછી ચાસણી મા ડૂબી જાય એમ નાખવી અને બદામ ની કતરલ નાખવી
  5. 2 મિનીટ બુંદી ને ચાસણી મા ગુમાવતાં રહેવું
  6. બુંદી ચાસણી મા બરોબર ડૂબી જાય... અને લડ઼ડુ બની જાય તેવું રાખવા
  7. 2 - 3 મિનીટ પછી લડડ઼ુ બનાવા..

Reviews for Motichur laddu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Motichur laddu in gujarati