હોમ પેજ / રેસિપી / મેથી નું આટીયું

Photo of Methi Besan Gravy by Hetal Shah at BetterButter
734
2
0.0(0)
0

મેથી નું આટીયું

Aug-12-2018
Hetal Shah
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

મેથી નું આટીયું રેસીપી વિશે

ગરમ ગરમ મેથી નું આટીયું સ્વાદ થી ભરપૂર અને પોષ્ટિક છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • સાંતળવું
  • મૂળભૂત વાનગીઓ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. વઘાર નું તેલ
  2. ચપટી હિંગ
  3. ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  4. એક વાટકો બરીક સમારેલી લીલી મેથી
  5. મીઠું સ્વદાનુસાર
  6. ચપટી હળદર
  7. ૩ વાટકા છાસ માં પોણો કપ ચણા નો મિક્સ કરેલો લોટ
  8. લાલ મરચું પાઉડર જરૂર મુજબ

સૂચનાઓ

  1. એક તવા માં વઘાર નું તેલ ગરમ મૂકો.
  2. હિંગ નો વઘાર કરી ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
  3. એક કપ બારીક સમારેલી મેથી ઉમેરી બરાબર સાતડો.
  4. પલારેલો ચણા નો લોટ અને છાશ નું મિશ્રણ ઉમેરો.
  5. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  6. ચપટી હળદર નાખી બરાબર હલાવતા રહો જેથી ગાઠા ન થાય.
  7. જરૂર હોય તો લાલ મરચું પાઉડર ઉમેરો.
  8. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરો.
  9. તૈયાર છે મેથી નું આટિયું.
  10. ગરમ ગરમ ભાખરી અથવા રોટલા સાથે પીરસો.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર