Open in app

મેથી નું આટીયું

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  2 people
Hetal Shah12th Aug 2018

Methi Besan Gravy ના વિશે

Ingredients to make Methi Besan Gravy in gujarati

  • વઘાર નું તેલ
  • ચપટી હિંગ
  • ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • એક વાટકો બરીક સમારેલી લીલી મેથી
  • મીઠું સ્વદાનુસાર
  • ચપટી હળદર
  • ૩ વાટકા છાસ માં પોણો કપ ચણા નો મિક્સ કરેલો લોટ
  • લાલ મરચું પાઉડર જરૂર મુજબ

How to make Methi Besan Gravy in gujarati

  1. એક તવા માં વઘાર નું તેલ ગરમ મૂકો.
  2. હિંગ નો વઘાર કરી ૨ ચમચી આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.
  3. એક કપ બારીક સમારેલી મેથી ઉમેરી બરાબર સાતડો.
  4. પલારેલો ચણા નો લોટ અને છાશ નું મિશ્રણ ઉમેરો.
  5. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
  6. ચપટી હળદર નાખી બરાબર હલાવતા રહો જેથી ગાઠા ન થાય.
  7. જરૂર હોય તો લાલ મરચું પાઉડર ઉમેરો.
  8. મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરો.
  9. તૈયાર છે મેથી નું આટિયું.
  10. ગરમ ગરમ ભાખરી અથવા રોટલા સાથે પીરસો.

Reviews for Methi Besan Gravy in gujarati (0)

No reviews yet.

Recipes similar to Methi Besan Gravy in gujarati

  • મેથી પાક

    5 likes
  • મગ નું શાક

    3 likes
  • મેથી પુલાવ

    0 likes
  • મેથી મઠરી.

    0 likes
  • મેથી સુખડી

    1 likes
  • મેથી ખાખરા

    1 likes