Bajra floor laddoo ના વિશે
Ingredients to make Bajra floor laddoo in gujarati
- એક વાડકી બાજરા નો લોટ
- ૧/૨ વાડકી ગોળ
- ૧/૨ વાડકી ઘી
- એલચી પાવડર..૧ ચપટી
- બદામ..૧ ચમચી ( ઈચ્છા હોય તો)
- ખસખસ
How to make Bajra floor laddoo in gujarati
- એક મોટો વાસણ લઈ લો
- વાસણ માં બાજરા નો લોટ ઉમેરો
- ગોળ ને ક્રશ કરી ને મિક્સ કરો.
- ઘી ને સેઝ ગરમ કરીને મિક્સ કરો.
- એલચી પાવડર અને બદામ નો ભૂકો નાખો.
- બધું સારી રીતે મિક્સ કરો.
- હાથ થી ગોલ લાડુ બનાવો,ઉપર થી ખસખસ લગાવો.
- કુલેર ના લાડુ તૈયાર છે.
- આ લાડુ બહુજ પોષ્ટિક છે,જે લોકો ને હિમોગ્લોબીન ઓછો રેહતો હોય એમના માટે પણ આ લાડુ બહુજ સારા હોય છે.
Reviews for Bajra floor laddoo in gujarati
No reviews yet.
Recipes similar to Bajra floor laddoo in gujarati
લાડુ
1 likes
કુલેર
2 likes
રવા લાડુ
3 likes
પાન લાડુ
0 likes
પાન લાડુ
0 likes
રવા લાડુ
52 likes