કૃપા કરીને તમારી રેસીપી અપલોડ કરવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો

હોમ પેજ / રેસિપી / કુલેર ના લાડુ

Photo of Bajra floor laddoo by Nitu Sharma at BetterButter
0
3
0(0)
0

કુલેર ના લાડુ

Aug-12-2018
Nitu Sharma
5 મિનિટ
તૈયારી નો સમય
8 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

કુલેર ના લાડુ રેસીપી વિશે

આ લાડુ ઝટપટ તૈયાર થઈ જાય છે,ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • તહેવાર
  • ગુજરાત
  • ડેઝર્ટ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. એક વાડકી બાજરા નો લોટ
  2. ૧/૨ વાડકી ગોળ
  3. ૧/૨ વાડકી ઘી
  4. એલચી પાવડર..૧ ચપટી
  5. બદામ..૧ ચમચી ( ઈચ્છા હોય તો)
  6. ખસખસ

સૂચનાઓ

  1. એક મોટો વાસણ લઈ લો
  2. વાસણ માં બાજરા નો લોટ ઉમેરો
  3. ગોળ ને ક્રશ કરી ને મિક્સ કરો.
  4. ઘી ને સેઝ ગરમ કરીને મિક્સ કરો.
  5. એલચી પાવડર અને બદામ નો ભૂકો નાખો.
  6. બધું સારી રીતે મિક્સ કરો.
  7. હાથ થી ગોલ લાડુ બનાવો,ઉપર થી ખસખસ લગાવો.
  8. કુલેર ના લાડુ તૈયાર છે.
  9. આ લાડુ બહુજ પોષ્ટિક છે,જે લોકો ને હિમોગ્લોબીન ઓછો રેહતો હોય એમના માટે પણ આ લાડુ બહુજ સારા હોય છે.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર