હોમ પેજ / રેસિપી / બાજરી ના લોટ નું ખીચુ

Photo of Bajri na lot nu khichu by Bhumi G at BetterButter
1484
3
0.0(0)
0

બાજરી ના લોટ નું ખીચુ

Aug-12-2018
Bhumi G
0 મિનિટ
તૈયારી નો સમય
15 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ના લોટ નું ખીચુ રેસીપી વિશે

બાજરી ના લોટ નું ખીચુ ખુબજ સ્વાદિષ્ટ બને છે અને ઝટપટ તૈયાર થયી જય છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • એકલા
  • ગુજરાત
  • ધીમે ધીમે ઉકાળવું
  • બાફવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. ૧ કપ બાજરી નો લોટ
  2. ૨/૩ લીલા મરચા બારીક સમારેલા
  3. ૧ નાની ચમચી આખું જીરું
  4. ૧ ચમચી તેલ
  5. નમક સ્વાદાનુસાર
  6. લાલ મરચું પાવડર અથવા મેથી નો તૈયાર મસાલો
  7. ૧ ચમચી કોથમીર બારીક કાપેલી

સૂચનાઓ

  1. સૌ પ્રથમ એક તપેલી માં ૨ કપ પાણી નાખી ઉકળવા મુકો
  2. તેમાં નમક, જીરું, કાપેલા લીલા મરચા નાખો
  3. પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં બાજરી નો લોટ નાખી હલાવતા રહો જેથી તેમાં ગાઠા ના પડે
  4. લોટ તપેલી થી છૂટો પડે એટલે સમજવું તૈયાર થયી ગયું છે
  5. હવે તેને સ્ટીમર માં ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો
  6. ત્યારબાદ નીકાળી તેની ઉપર મેથી નો મસાલો, કોથમીર અને તેલ નાખી ને ગરમા ગરમ પીરસો

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર