Open in app

બાજરી ના લોટ નું ખીચુ

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  0 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Bhumika Gandhi12th Aug 2018

Bajri na lot nu khichu ના વિશે

Ingredients to make Bajri na lot nu khichu in gujarati

  • ૧ કપ બાજરી નો લોટ
  • ૨/૩ લીલા મરચા બારીક સમારેલા
  • ૧ નાની ચમચી આખું જીરું
  • ૧ ચમચી તેલ
  • નમક સ્વાદાનુસાર
  • લાલ મરચું પાવડર અથવા મેથી નો તૈયાર મસાલો
  • ૧ ચમચી કોથમીર બારીક કાપેલી

How to make Bajri na lot nu khichu in gujarati

  1. સૌ પ્રથમ એક તપેલી માં ૨ કપ પાણી નાખી ઉકળવા મુકો
  2. તેમાં નમક, જીરું, કાપેલા લીલા મરચા નાખો
  3. પાણી ઉકળવા લાગે ત્યારે તેમાં બાજરી નો લોટ નાખી હલાવતા રહો જેથી તેમાં ગાઠા ના પડે
  4. લોટ તપેલી થી છૂટો પડે એટલે સમજવું તૈયાર થયી ગયું છે
  5. હવે તેને સ્ટીમર માં ૧૦ મિનિટ માટે સ્ટીમ કરો
  6. ત્યારબાદ નીકાળી તેની ઉપર મેથી નો મસાલો, કોથમીર અને તેલ નાખી ને ગરમા ગરમ પીરસો

Reviews for Bajri na lot nu khichu in gujarati (0)

No reviews yet.

Recipes similar to Bajri na lot nu khichu in gujarati

  • બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

    1 likes
  • બાજરી ના લોટ ના મેંથી થેપલા રોલ

    1 likes