Open in app

બાજરી ની સિંધી કુટ્ટી

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  2 people
Pooja Thakkar12th Aug 2018

bajari ni sindhi kutti ના વિશે

Ingredients to make bajari ni sindhi kutti in gujarati

  • બાજરી નો લોટ ૧ બાઉલ
  • તેલ મોણ માટે ૨ ચમચી
  • ઘી ૩ મોટી ચમચી
  • સમારેલુ ગોળ ૧ બાઉલ

How to make bajari ni sindhi kutti in gujarati

  1. ૧. સૌથી પહેલા બાજરી ના લોટ મા તેલ નુ મોણ નાખી પાણી નાખી લોટ બાંઘી દો.
  2. ૨. ત્યારબાદ રોટલો થેપી ને શેકીલો. ૩. શેકેલા રોટલા ને હાથ થી મચળી ને ઝીણો ભુક્કો કરી નાખો. ૪. અેક કડાઈ મા ઘી નાખો .ઘી ગરમ થાય પછી તેમા ગોળ ઉમેરો. ૫.ઘી ગોળ નો પાયો તૈયાર થઈ ગયા બાદ તેમા બાજરી ના રોટલા નો ભુક્કો ઉમેરો.૫ મિનિટ સુધી રહેવા દો. તૈયાર છે બાજરી ની સિંધી કુટ્ટી.

Reviews for bajari ni sindhi kutti in gujarati (0)

No reviews yet.

Recipes similar to bajari ni sindhi kutti in gujarati

  • બાજરી મેથી ની ચાનકી

    1 likes
  • સિંધી સ્પેશયલ ટામેટા ની કઢી

    2 likes
  • બાજરી ના લોટ ની મસાલા બિસ્કિટ

    1 likes