હોમ પેજ / રેસિપી / બાજરી ની સિંધી કુટ્ટી

Photo of bajari ni sindhi kutti by Pooja Thakkar at BetterButter
903
2
0.0(0)
0

બાજરી ની સિંધી કુટ્ટી

Aug-12-2018
Pooja Thakkar
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
2 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

બાજરી ની સિંધી કુટ્ટી રેસીપી વિશે

આ કુટ્ટી ને સિંઘી પરિવારો મા નાસ્તા બનતી વાનગી છે.જે શિયાળા મા વઘુ બને છે.ઘી ગોળ ના પાયા અને બાજરી માથી બનતી આ પૌષ્ટિક વાનગી છે.

રેસીપી ટૈગ

  • વેજ
  • સાંતળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 2

  1. બાજરી નો લોટ ૧ બાઉલ
  2. તેલ મોણ માટે ૨ ચમચી
  3. ઘી ૩ મોટી ચમચી
  4. સમારેલુ ગોળ ૧ બાઉલ

સૂચનાઓ

  1. ૧. સૌથી પહેલા બાજરી ના લોટ મા તેલ નુ મોણ નાખી પાણી નાખી લોટ બાંઘી દો.
  2. ૨. ત્યારબાદ રોટલો થેપી ને શેકીલો. ૩. શેકેલા રોટલા ને હાથ થી મચળી ને ઝીણો ભુક્કો કરી નાખો. ૪. અેક કડાઈ મા ઘી નાખો .ઘી ગરમ થાય પછી તેમા ગોળ ઉમેરો. ૫.ઘી ગોળ નો પાયો તૈયાર થઈ ગયા બાદ તેમા બાજરી ના રોટલા નો ભુક્કો ઉમેરો.૫ મિનિટ સુધી રહેવા દો. તૈયાર છે બાજરી ની સિંધી કુટ્ટી.

સમીક્ષાઓ (0)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર