Open in app

ફ્યુઝન ફાફડા

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  20 min
પીરસવું  4 people
Rani Soni12th Aug 2018

Fusion Fafda ના વિશે

Ingredients to make Fusion Fafda in gujarati

  • 2 કપ ચણાનો લોટ
  • 1 ટી સ્પૂન પાપડ ખાર
  • 1/4 ચમચી હળદર
  • 1/2 ચમચી અજમો
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચી તેલ
  • તેલ જરૂર મુજબ તળવા
  • પિરસવા માટે :
  • 1 કપ ફાફડા ની કઢી
  • 1/2 નાની ચમચી ચાટ મસાલા
  • 1 ચમચી ડુંગળી સમારેલ
  • 1 ચમચી પપૈયાની ચટણી
  • તળેલા સમારેલ મરચાં 2
  • 1 ચીઝ
  • 1 ચમચી લસણ ની ચટણી
  • 1 ચમચી સમારેલ કોથમીર

How to make Fusion Fafda in gujarati

  1. ચણાના લોટ ને ચાળી લો
  2. તેમાં પાપડ ખાર, અજમો (મસણેલો) મીઠું,તેલ 2 ચમચી નાંખી પાણીથી બાંધી ખૂબ કેળવવો.
  3. 20 મિનીટ મુકી રાખો
  4. ત્યારબાદ સાદા પાટલા પર નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી
  5. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી
  6. પિરસતી વખતે ઉપર ચાટ મસાલા ભભરાવો
  7. ઉપર કઢી,તળેલા સમારેલ મરચાં ,પપૈયાની ચટણી ,છીણેલું ચીઝ,લસણ ની ચટણી,કોથમીર મૂકી તૈયારી માં સર્વ કરો
  8. ફ્યુઝન ફાફડા તૈયાર છે

Reviews for Fusion Fafda in gujarati (1)

Neelam Barot4 months ago

મસ્ત

Recipes similar to Fusion Fafda in gujarati

  • ફાફડા

    3 likes
  • ફ્યુઝન ચકરી

    4 likes
  • ફાફડા ગાઠીયા

    0 likes
  • ફાફડા ની કઢી

    0 likes
  • ફાફડા ગાંઠીયા

    3 likes
  • ફ્યુઝન મીઠાઈ પાઇ

    2 likes