Photo of Fusion Fafda by Rani Soni at BetterButter
1227
2
0.0(1)
0

Fusion Fafda

Aug-12-2018
Rani Soni
10 મિનિટ
તૈયારી નો સમય
20 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • હરરોજ/ દરરોજ
  • ગુજરાત
  • તળવું
  • સ્નેક્સ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 2 કપ ચણાનો લોટ
  2. 1 ટી સ્પૂન પાપડ ખાર
  3. 1/4 ચમચી હળદર
  4. 1/2 ચમચી અજમો
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 ચમચી તેલ
  7. તેલ જરૂર મુજબ તળવા
  8. પિરસવા માટે :
  9. 1 કપ ફાફડા ની કઢી
  10. 1/2 નાની ચમચી ચાટ મસાલા
  11. 1 ચમચી ડુંગળી સમારેલ
  12. 1 ચમચી પપૈયાની ચટણી
  13. તળેલા સમારેલ મરચાં 2
  14. 1 ચીઝ
  15. 1 ચમચી લસણ ની ચટણી
  16. 1 ચમચી સમારેલ કોથમીર

સૂચનાઓ

  1. ચણાના લોટ ને ચાળી લો
  2. તેમાં પાપડ ખાર, અજમો (મસણેલો) મીઠું,તેલ 2 ચમચી નાંખી પાણીથી બાંધી ખૂબ કેળવવો.
  3. 20 મિનીટ મુકી રાખો
  4. ત્યારબાદ સાદા પાટલા પર નાના લુવાને હથેળીથી ભાર આપી લુવાની લાંબી-લાંબી પટ્ટીઓ કરવી
  5. આ લાંબી પટ્ટીને સાચવીને ઉપાડી તેલમાં તળી લેવી
  6. પિરસતી વખતે ઉપર ચાટ મસાલા ભભરાવો
  7. ઉપર કઢી,તળેલા સમારેલ મરચાં ,પપૈયાની ચટણી ,છીણેલું ચીઝ,લસણ ની ચટણી,કોથમીર મૂકી તૈયારી માં સર્વ કરો
  8. ફ્યુઝન ફાફડા તૈયાર છે

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Neelam Barot
Aug-12-2018
Neelam Barot   Aug-12-2018

મસ્ત

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર