Photo of Colourful mathari by Apeksha's Kitchen at BetterButter
450
4
0.0(1)
0

Colourful mathari

Aug-12-2018
Apeksha's Kitchen
5 મિનિટ
તૈયારી નો સમય
10 મિનિટ
રાંધવાનો સમય
4 લોકો
પીરસો
સૂચનાઓ વાંચો પાછળથી સેવ કરવું

રેસીપી ટૈગ

  • વેજ
  • આસાન
  • ભારતીય
  • તળવું
  • નાસ્તો અને સવાર નો હળવો લંચ
  • પૌષ્ટિક

સામગ્રી સર્વિંગ: 4

  1. 200 ગ્રામ ઘઉં નો લોટ
  2. 75 ગ્રામ તેલ
  3. 1 ટી-સ્પુન મીઠું
  4. ચપટી સોડા
  5. 1/2 ટી-સ્પુન અજમો
  6. પાલક નો રસ
  7. બીટ નો રસ
  8. તળવા માટે તેલ

સૂચનાઓ

  1. ઘઉં ના લોટમા મીઠું, સોડા, તેલ અને અજમો નાખી બરાબર મિક્સ કરી લો અને તેને 3 ભાગમાં વહેંચીલો.
  2. હવે એક ભાગને પાણી વડે કઠણ લોટ બાંધો, બીજા ભાગમાં બીટ નો રસ અને ત્રીજા ભાગમાં પાલક નો રસ નાખી લોટ બાંધી લો.
  3. હવે બધા લોટ માથી એક સમાન જાડી રોટલી બનાવી લેવી.
  4. બધી રોટલી ને એક પર એક મુકી ફરી વાર વણીલો.
  5. હવે તેને એક છેડેથી રોલ કરવાનું ચાલુ કરો રોલ બનાવી તેને કાપી લો.
  6. અને તેને ધીમી આચ પર તળીલો. તૈયાર છે હેલ્થી અને સ્વાદિષ્ટ મઠરી.

સમીક્ષાઓ (1)  

તમે આ રેસીપીને કેવી રીતે રેટ કરશો? કૃપા કરીને તમારી રિવ્યૂ સબમિટ કરતા પહેલા સ્ટાર રેટિંગ દાખલ કરો.

रिव्यु સબમિટ કરો
Rina Joshi
Aug-19-2018
Rina Joshi   Aug-19-2018

No words sppechless

સમાન વાનગીઓ

A password link has been sent to your mail. Please check your mail.
Close
શેર