Open in app

હેલ્થી કલરફૂલ મઠરી

1 review
રેટ કરો
તૈયારીનો સમય  5 min
બનાવવાનો સમય  10 min
પીરસવું  4 people
Apeksha's Kitchen12th Aug 2018

Colourful mathari ના વિશે

Ingredients to make Colourful mathari in gujarati

  • 200 ગ્રામ ઘઉં નો લોટ
  • 75 ગ્રામ તેલ
  • 1 ટી-સ્પુન મીઠું
  • ચપટી સોડા
  • 1/2 ટી-સ્પુન અજમો
  • પાલક નો રસ
  • બીટ નો રસ
  • તળવા માટે તેલ

How to make Colourful mathari in gujarati

  1. ઘઉં ના લોટમા મીઠું, સોડા, તેલ અને અજમો નાખી બરાબર મિક્સ કરી લો અને તેને 3 ભાગમાં વહેંચીલો.
  2. હવે એક ભાગને પાણી વડે કઠણ લોટ બાંધો, બીજા ભાગમાં બીટ નો રસ અને ત્રીજા ભાગમાં પાલક નો રસ નાખી લોટ બાંધી લો.
  3. હવે બધા લોટ માથી એક સમાન જાડી રોટલી બનાવી લેવી.
  4. બધી રોટલી ને એક પર એક મુકી ફરી વાર વણીલો.
  5. હવે તેને એક છેડેથી રોલ કરવાનું ચાલુ કરો રોલ બનાવી તેને કાપી લો.
  6. અને તેને ધીમી આચ પર તળીલો. તૈયાર છે હેલ્થી અને સ્વાદિષ્ટ મઠરી.

Reviews for Colourful mathari in gujarati (1)

Rina Joshi8 months ago

No words sppechless

Recipes similar to Colourful mathari in gujarati

  • પીઝા મઠરી

    2 likes
  • મીઠી મઠરી

    7 likes
  • પીઝા મઠરી

    6 likes
  • સ્વીટ મઠરી

    8 likes
  • મેથી મઠરી.

    0 likes
  • ફ્લાવર મઠરી

    4 likes