Open in app

ઘઉં ના લોટ ના સ્કોટિશ કૂકીઝ

1 review
રેટ કરો
તૈયારીનો સમય  10 min
બનાવવાનો સમય  25 min
પીરસવું  6 people
Bhavana Kataria12th Aug 2018

Scottish cookies ના વિશે

Ingredients to make Scottish cookies in gujarati

  • ૨ અને ૧/૨ કપ મીઠા વિનાનું માખણ અથવા બટર
  • ૧ અને ૧/૨ કપ ખાંડ
  • ૪ કપ ઘઉં નો લોટ
  • ૧ નાની ચમચી બેકિંગ પાઉડર
  • ૧ નાની ચમચી વનીલા ઍસેન્સ
  • ચપટી પીળો ફૂડ કલર

How to make Scottish cookies in gujarati

  1. સૌ પ્રથમ એક મોટું વાસણ લો.
  2. તેમાં બટર ઉમેરો.
  3. ખાંડનું બુરૂ પણ ઉમેરો.
  4. હવે બિટર મશીન ઉપયોગ કરીને તેને ગ વ્હિસ્ક કરી લો.
  5. મિશ્રણ જ્યાં સુધી મુલાયમ અને પોચું બને ત્યાં સુધી વ્હીસ્ક કરો.
  6. હવે તેમાં પીળો ફૂડ કલર બેકિંગ પાઉડર અને વનીલા ઍસેન્સ ઉમેરો.
  7. ફરીથી વિસ્ક કરો.
  8. હવે તેમાં ઘઉંનો લોટ ઉમેરો.
  9. તેને હાથની મદદથી મિક્સ કરી લો.
  10. તમે ચાહો તો મશીનની મદદથી પણ લોટને મિક્સ કરી શકો છો પરંતુ મેં અહીં કૂકીઝને ક્રિસ્પી અને સારા બનવા માટે હાથનો ઉપયોગ કર્યો છે.
  11. હવે તેની નાની નાની કૂકીઝ બનાવી લો.
  12. બધી કૂકીઝ બની જાય એટલે તેને બેકિંગ પ્લેટમાં મુકો.
  13. કાટા ચમચી ની મદદ થી કૂકીઝ ઉપર ડિઝાઇન બનાવો.
  14. હવે આ કૂકીઝને 180 degree પ્રીહીટ કરેલા ઓવનમાં 20થી 25 મિનિટ સુધી બેક કરવા મુકો.
  15. દસ કે પંદર મિનિટ થાય ત્યારે તમે વચ્ચે કૂકીઝને ચેક પણ કરી શકો છો.
  16. હવે કૂકીઝ ને સર્વિંગ પ્લેટમાં કાઢી લો.
  17. ક્રિસ્પી અને મજેદાર સ્કોટિશ કૂકીઝખાવા માટે તૈયાર છે.

Reviews for Scottish cookies in gujarati (1)

Bhavana Kataria10 months ago

Yummy

Recipes similar to Scottish cookies in gujarati

  • ચણાના લોટ ના ખમણ

    0 likes
  • ઘઉં ના લોટ ની કેક

    3 likes
  • ઘઉંના લોટ ના ઢોસા

    2 likes
  • ઘઉં ના લોટ ના ઢોસા

    5 likes
  • જુવર ના લોટ ની કઢી

    4 likes
  • ઘઉં ના લોટ નુ ખિચુ

    1 likes