Open in app

વ્હીટ ડોરા કેક

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  20 min
બનાવવાનો સમય  30 min
પીરસવું  5 people
Harsha Israni12th Aug 2018

Wheat Dora cake ના વિશે

Ingredients to make Wheat Dora cake in gujarati

  • ૨૦૦ ગા્મ ઘંઉનો ઝીણો લોટ
  • ૨૦૦ ગા્મ દળેલી ખાંડ
  • ૧૦૦ ગા્મ અમૂલ દહીં ( થીક)
  • ૧૦૦ ગા્મ તેલ
  • ૧૦૦ ગા્મ દૂધ
  • ૧/૨ ટી સ્પુન ટાટા સોડા
  • ૧/૨ ટી સ્પુન ચોકલેટ/વેનિલા એસેન્સ
  • ચોકલેટ પીનટ બટર જરુર મુજબ

How to make Wheat Dora cake in gujarati

  1. સૌ પહેલા એક બાઉલ લઈ તેમાં ઘંઉનો લોટ ,સોડા મીકસ કરો. હવે તેમાં ખાંડ, ચોકલેટ એસેન્સ ,તેલ ,દૂધ,દહીં ઉમેરી મીકસ કરી મીડીયમ બેટર બનાવો.
  2. એક ઘી થી ગી્સ કરેલી અેલ્યુમિનિયમ ડીશ પર બેટરમાંથી ચમચી વડે નાના ગોળ પુડલા બનાવો.પણ પુડલાજાડા બનાવા ચમચી વડે ઉપરથી દબાવવુ નહી અને દરેક પુડલાની ૧ ઈંચ વચ્ચે જગ્યા રાખવી .અેલ્યુમિનિયમ ડીશને ૧૮૦ં ડીગી્ કનવેશન મોડ પર પિ્હિટ ઓવન માં ૨૦ મિનિટ માટે આછા ગોલ્ડન રંગના બેક કરવા મૂકો.
  3. હવે કેકને ઠંડા થવા દો.અેક કેકની સ્લાઈસ પર ચોકલેટ પીનટ બટર ચમચી વડે લગાવો અને બીજી કેકની સ્લાઈસને તેની ઉપર મૂકી દો.
  4. તૈયાર છે વ્હીટ ડોરા કેક . બાાળકોને લંચ બોકસમાં પણ આપી શકાય છે.
  5. કેકની સ્લાઈસને ઝીપવાળી બેગમાં રાખવાથી તે નરમ રહે છે.
  6. ચોકલેટ પીનટ બટર - ૧ કપ સીંગદાણાને શેકીને ફોતરા કાઢીને મીકસરના નાના જારમાં પીસી લો.જારને ખોલીને હલાવીને ૧ ચમચી તેલ, ૧ ચમચી મધ,ચપટી મીઠુ ઉમેરીને બારીક પીસી લો.તૈયાર છે પીનટ બટર. હવે ૫૦ ગા્મ ડાકૅ ચોકલેટને મેલ્ટ કરીને પીનટ બટરમાં મીકસ કરો.તૈયાર છે ચોકલેટ પીનટ બટર.

Reviews for Wheat Dora cake in gujarati (0)

No reviews yet.

Recipes similar to Wheat Dora cake in gujarati

  • કેક

    1 likes
  • કપ કેક

    1 likes
  • પાન કેક

    1 likes
  • કેક બોલસ

    6 likes
  • ડોરા કેક

    1 likes
  • મિલ્ક કેક

    2 likes