Open in app

આલું પરાઠા

0 ફરી થી જુવો
રેટ કરો
તૈયારીનો સમય  15 min
બનાવવાનો સમય  15 min
પીરસવું  2 people
Lipti Ladani13th Aug 2018

Aloo paratha ના વિશે

Ingredients to make Aloo paratha in gujarati

  • ૧. બાફેલા બટાકા ૪ નંગ
  • ૨.આદું મરચાં લસણ પેસ્ટ ૨ ચમચી
  • ૩.ચપટી હળદર
  • ૪.મીઠું સ્વાદ અનુસાર
  • ૫. ૧ચમચી ખાંડ
  • ૬ ૧ચમચી લીંબુનો રસ
  • ૭.૧/૪ ચમચી ગરમ મસાલો
  • લીલા ધાના
  • ૮.૧ બાઉલ લોટ
  • ૯. તેલ
  • ૧૦.ચપટી જીરું
  • ૧૧.પાણી

How to make Aloo paratha in gujarati

  1. ૧.એક કાથરોટ માં લોટ લઈ તેમાં મીઠું, જીરુ,તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો,
  2. ૨.હવે એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેમા ,મીઠું, આદું મરચાં, લસણ ની પેસ્ટ, લિંબુ નો રસ,ખાડ,ગરમ મસાલો, લીલા ધાણા ઉમેરી બધુ બરાબર મીક્ષ કરી માવો તૈયાર કરવો
  3. ૩ હવે નોનસ્ટિક તવો ગેસ પર ગરમ થવા માટે મુકો
  4. ૪. હવે એક લોટ માથી લુવો લઈ રોટલી વણો એમાં સ્ટફિંગ ભરી બધી સાઇડ થી વાડી પાછો લુવો કરી હળવા હાથે વણો પછી તવા પર સેકવા મુકો ઉપર બને બાજુ તેલ લગાવી શેકી લો પછી ગરમ.જ ચા અથવા દહીં ,કે અથાણું જોડે સર્વ કરવા

Reviews for Aloo paratha in gujarati (0)

No reviews yet.

Recipes similar to Aloo paratha in gujarati

  • ચીઝ પરાઠા

    3 likes
  • આલૂ પરાઠા

    2 likes
  • ફિશ પરાઠા

    1 likes
  • પીઝા પરાઠા

    3 likes
  • પનીર પરાઠા

    4 likes
  • પનીર પરાઠા

    1 likes